HNGU Exam Pattern જાહેર 2021-22
નમસ્કાર મિત્રો, આજના આ Post માં આપણે HNGU University કક્ષાની આગામી પરીક્ષાની પદ્ધતિ વિશે જણાવીશું.
➡️ HNGU University ની હવે પછીની લેવાની થતી તમામ પરીક્ષાઓ Offline પદ્ધતિથી લેવામાં આવશે.
➡️ Offline Exam માં જે પદ્ધતિ હશે તે પહેલાની જેમ પેન પેપરથી થીયરી બેઝ લેવામાં આવશે.
Update: 20/11/2021 Haresh Sadbhavna sir
Visit our Social platform 👇👇
Comments
Post a Comment